સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ ભાવનગર મા જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલામાં આપણા દેશ ના વિરજવાનો શહીદ થયેલ તેને શ્રદ્ધાંજલિ પાઠવવી ને દુખવ્યક્ત કર્યૂ શ્રદ્ધાંજલિ પાઠવવા એક સાથે મળી રેલી રૂપે મોતીબાગ થી ઘોઘા ગેટ સુધી રેલી યોજી કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી તેમાં ભાવનગરના સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો નવયુવાનો જોડાયા હતાં.