છસિયાણા પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને ગામના યુવાનો દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં મૌન, પુષ્પાંજલિ અને મૌન રેલી કાઢવામાં આવેલ બાળકોમાં દેશના વીર સૈનિકોની સહાદત બલિદાન અને દેશ પ્રેમ ના મૂલ્યો વિશેષ જોવા મળ્યાં.