સિહોરમાં શહિદોના પરિવાર માટે ફંડ એકત્ર

529

સિહોર વડલાચોક ખાતેથી માઁભોમની રક્ષા માટે શહીદ થનાર વીર જવાનો નો શ્રધાંજલિ આપવા શહીદ ના પરિવાર ને યથાયોગ્ય સહયોગ આપવા અને પહુચાડવાનું કાર્ય સૌને સાથે કરવાના સંકલ્પ સાથે ફૂલ નહિ તો ફૂલની પાંદડી જેવો આર્થિક સહયોગ આપવા યુવાનો- સામાજિક કાર્યકરો- જાગૃત નાગરિકોને પત્રિકા આપી અપીલ કરવામાં આવી જેમાં વિવિધ સંગઠન ના આગેવાનો જોડાયા હતા અને સિહોર ની બજારોમાં પત્રિકાઓ વિતરણ કરી આર્થિક સહાય માટે હાંકલ કરી હતી

Previous articleજન્મભુમિ પ્રા.શાળા દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleરાણપુરમાં ગરાસિયા સમાજ દ્વારા શ્રધ્ધાજંલિ