રાણપુરમાં ગરાસિયા સમાજ દ્વારા શ્રધ્ધાજંલિ

686

જમ્મુ કાશ્મીરના પુલવામાં કાયરતા પૂર્ણ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો ના આત્મા ને શાંતિ મળે તે માટે રાણપુરના મોલેસલામ ગરાસિયા દરબાર સમાજ દ્વારા શ્રધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે મીનીટ મૌન પાળી શ્રધાંજલી આપી હતી.

Previous articleસિહોરમાં શહિદોના પરિવાર માટે ફંડ એકત્ર
Next articleનંદકુંવરબા કોલેજમાં સ્કુલ ડે સેલીબ્રેશન