મહુવાની વૃ.ન.પારેખ પ્રા.શાળા નં.૧ તથા ભાનુમતિ રણછોડદાસ પારેખ પ્રા.શાળા નં.૯ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત બંને શાળાના વિદ્યાર્થીઓની સમુદાય જાગૃતિ રેલી શાળા નં.૧ના આચાર્ય રાજેન્દ્રભાઈ દેવમુરારી, શાળા નં.૯ના આચાર્ય વિજયભાઈ દેવગાણિયા તથા સી.આર.સી. કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાના માર્ગદર્શન નીચે સ્વચ્છતાના નારાઓ સાથે યોજાયેલ.