નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા ફરજ બજાવતા અંદાજીત ૮૦૦ શિક્ષક ભાઈઓ બહેનો, શાસનાધિકારી, શાસનાધિકારી કચેરી સ્ટાફ સમિતિના તમામ સદસ્યો ચેરમેન દ્વારા પુલવા હુમલામાં શહીદ થયેલ વિલ જવાનોના શ્રધ્ધાંજલી અર્પવા માટે ક્રેસંટ સર્કલ એ.વી. શાળા નં.૨૫ ખાતે એકથા થઈ મૌન રેલી સ્વરૂપે હલુરિયા ચોક શહીદ સ્મારક પહોચી પ્રાર્થના સભાનું આયોજન કરેલ અને શહિદોને શ્રધ્ધાંજલી આપેલ.