એસ.ટી. કર્મચારીઓના વિવિધ પડતર પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે આજથી બે દિવસ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, એસ.ટી. કર્મચારી મંડળે તથા એસ.ટી. મજદુર સંઘ ભાવનગર દ્વારા ધરણા અને સુત્રોચ્ચાર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્ય્ હતો. જેમાં યુનિયનોના હોદ્દેદારો, કર્મચારીઓ જોડાયા હતાં.