પ.પૂ. સંત દયારામબાપા બાલમંદિર – પ્રાથમિક શાળમાં વેશભુષા કાર્યક્રમ યોજાયેલ જેમાં બાલમંદિર તથા ધો. ૧ થી૪ ફુલ ૭૦ બાળકોએ ભાગ લીધેલ. નાના બાળકોએ વિવિધ વેશ પરિધાન કરી ઉત્સાહભેર સ્ટેજ ઉપર પ્રદર્શન કર્યુ હતું. જેના વાલીઓ તથા શાળા પરિવારે પ્રોત્સાહિત કર્યા હતાં.