પચ્છેગામ ગામે માધ્યમિક શાળામાં ધોરણ-ડમાં અભ્યાસ કરતા ૧૩ બહેનોને સરકારની સરસ્વતી સ્વધન્ય યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરવામાં આવ્યું. તલાટી કમ મંત્રી દિગ્વિજયસિંહ જે. ગોહિલ, સરપંચ આચાર્ય રાજભા ગોહિલ અને વિરેન્દ્રસિંહ ગોહિલ તેમજ શિક્ષકોની હાજરીમાં બહેનોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.