વલભીપુર તાલુકા પંચાયતની મેઈન રોડ ઉપરની બંને સાઈડ પર શોપિંગ સેન્ટર બનાવવા માટે અવાર-નવાર ઠરાવ કરવા છતાં અમલીકરણ ન થતા તાલુકા પંચાયતની અને ગામડામાં થતા કામોમાં હલકી ગુણવત્તાને લીધે તપાસ અધિકારી ઉપર આક્ષેપો ઉગ્ર થતા સાધારણ સભામાં ઉગ્ર ચર્ચા થયેલ વલભીપુર તાલુકાના મોટીધરાઈ મેવાસા રોડ અને કાનપરથી નવાગામ રોડ અને ભોરણીયાથી મુળધરાઈ રોડનું ખુબ જ કામગીરી ખરાબ છે.