ઠંડીમાં ઠુઠવાતા ગરીબ પરિવારો

1590
bvn22122017-7.jpg

રાજ્ય સરકારે અત્યંત ગરીબ પરિસ્થિતિના લોકો કે જેમની પાસે કોઈ આશ્રય નથી એવા લોકો માટે મહાનગરોમાં ઠંડી, વરસાદથી બચવા માટે ‘રેઈનબસેરા’ નામના આવાસ બનાવ્યા છે કે જેમાં ગરીબ વર્ગના લોકો રાતવાસો કરી શકે. ભાવનગર શહેરમાં ૩ સ્થળો પર રેઈનબસેરા હોવા છતા દીન લોકો આવા આશ્રયથી વંચીત છે અને કડકડતી ઠંડીમાં પણ જાહેર માર્ગોના ફુટપાથ પર સુવા મજબુર બને છે.

Previous articleજવાહર મેદાનમાં પ દિવસીય હરજી-વન નેચર ફિએસ્ટાનો આજથી પ્રારંભ કરાશે
Next articleબીટકોઈનનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો