ધંધુકા મધ્યે આવેલ અંબાપુરા વિસ્તારમાં પુલવામા થયેલ આંતકી હુમલા મા શહિદ વીર જવાનો ને શ્રધ્ધાજલી કાર્યક્રમ યોજાયો જેમાં પાંચ સો થી વધુ લોકો એ મીણબતી પ્રગટાવી તેમજ પાંચ મિનિટ નુ મોન ધારણ કરી માતાજી ની આરતી ઉતારી શહિદ જવાનો ને આત્મા ને શાંતી આપે તેવી પ્રાર્થના કરી હતી તેમજ તેમના પરિવાર ને દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.