હિંડોરણા ગામ દ્વારા શહિદ માટે ફંડ અપર્ણ

574

રાજુલાના હીન્ડોરડા ગામ સમસ્ત અને તળપદા કોળી સમાજ દ્વારા સમુહ લગ્નમાં વિર શહિદ્યોના પરિવાર માટે રૂા. ૬૪૯૧ રર્પીયા રાજુલાભારત કે વિર એપ કમીટીને અર્પણ કરાયા જેમાં સરપંચ વાઘાભાઈ, ઉપસરપંચ દિનેશભાઈએ સેવા બજાવી વિર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

Previous articleધંધુકાના અંબાપુરામાં શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleફોકસ કલબ દ્વારા ડી.જે.મેકીંગ કાર્યક્રમ