એમ.કોમ. સેમ-૧માં રેન્ક મેળવ્યા

601

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની એમ.કોમ. સેમ-૧નું પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જ ેમાં સમગ્ર યુનિવર્સિટિમાં નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ૮ વિદ્યાર્થીનીઓએ ટોપ-૧૦માં રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ વિદ્યાર્થીનીઓએ સમગ્ર ભાવનગર યુનિ.માં પ્રથમ રેન્ક – કુવાડીયા ધારીકા, પ્રથમ રેન્ક મહેતા નિધિ, પાંચમો રેન્ક લાખાણી ભુમિકા, પાંચમો રેનક – પંડયા વિધિ, છઠ્ઠો રેન્ક – વીઠાણી પીનલ, સાતમો રેન્ક – સાચાપરા રૂચિતા, આઠમો રેન્ક – હુનાણી સાના, નવમો રેન્ક – જોષી યાત્રીએ મેળવ્યા હતાં.

Previous articleચારણકી પ્રા.શાળામાં તમાકુ મુક્ત કાર્યક્રમ
Next articleરાણપુરની શ્રીજી વિદ્યાધામમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો