જાફરાબાદના ભાંકોદર ગામે બ્લોક રોડનું ખાતમુહુર્ત

564

જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામે સરપંચ સાદુળભાઈ ઉપસરપંચ લાલાભાઈ શિયાળ દ્વારા નવા બ્લોક રોડનું ખાતમુહુર્ત કરાયું ગ્રામ પંચાયત કચેરીના તમામ સભ્યોને વિજય હુનમાનજી મંદિરના મહંત સરજુદાસ બાપુએ ગામના વીકાસ કરતી પંચાયત ટીમનેતથા સરપંચ સાદુળભાઈને આશીર્વાદ પાઠવતા કહેલ કે હનુમાનજી મહારાજ ભાંકોદર ગામનો વીકાસ રાજયભરમાં આવતા સમયમાં ટોપ લેવલે હશે.

Previous articleસેંજળ ધામમાં ધ્યાન સ્વામીબાપા એવોર્ડ અપર્ણ સમારોહ યોજાયો
Next articleહીરાભાઈ સોલંકીનાં પુત્રનાં લગ્નમાં મુખ્યમંત્રી સહિત નેતાની ઉપસ્થિતી