હીરાભાઈ સોલંકીનાં પુત્રનાં લગ્નમાં મુખ્યમંત્રી સહિત નેતાની ઉપસ્થિતી

1156

રાજુલાના હીરાભાઈ સોલંકીએ સૌ પ્રથમ સમરસતા દાખવી એક સામન્ય પરીવારની દીકરીને પોતાના એકના એક પુત્ર ભાવેશ સોલંકી સાથે પરણાવી સમાજને એક નવો રાહ ચિંધ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા રાજ્યમંત્રી, પરશોત્તમભાઈ પરશોત્તમભાઈ સોલંકી યુવા નેતા દીવ્યેશભાઈ સોલંકી, ભરતભાઈ સોલંકી, ચેતનભાી શિયાળ, કમલેશ મકવાણા, કુલદીપભાઈ વરૂ, રણછોડભાઈ મકવાણા, વલ્કુભાઈ બોસ, કમલેશભાઈ ગુજરાત ભરના ભાજપ પરિવારની હાજરી ઉપરાંત કોંગ્રેસના પણ નેતાઓ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, વિરજીભાઈ ઠુંર, માજી ધારાસભ્ય પ્રતાપભાી વરૂ, હનુભાઈ ધાખડા સહિત દરેક પક્ષોનાં આગેવાનો અમદાવાદમા ઉના પાસે દેલવાડા ગામે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજાફરાબાદના ભાંકોદર ગામે બ્લોક રોડનું ખાતમુહુર્ત
Next articleબાબરકોટ ગામે ૧૩મો સમુહ લગ્નોત્સવ યોજાયો