ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઈસ્કૂલ સિહોર ના ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટેનો વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમા શિહોર એજ્યુકેશન સોસાયટી ના માનદ મંત્રી ભરત મલુકા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બન્ને મહાનુભાવો સિહોર શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા અને કૉંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી તેમજશાળાના ઇન્ચાર્જ આચાર્ય જે બી આસરી તથા સુપરવાઈઝર આલગોતર તેમજ ઉ.મા.વિભાગના શિક્ષક ધ્વારા આગામી માર્ચ-૨૦૧૯ ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવેલ.