શેત્રુંજી ડેમ શાળાનાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું

701

શેત્રુંજી ડેમ ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી બહેનો ભાઈઓને આચાર્ય હેમચંદ્રસુરિશ્વરજી મહારાજની નિશ્રામાં તાજેતરમાં પ્રસ્થાન થયેલા છ’રિપાલીત સંઘ દરમિયાન આશરે ૫૫૦ બાળકોને નોટબુકો ફાળવવામાં આવી હતી. તળાજાથી પાલીતામિા સુધીના આ સંઘ મુલુંડ ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજ દ્વારા શેત્રુંજી ડેમ ઉપરાંત ઠાડચ ગામ ખાતે પણ નોટબુકો, સ્ટેશનરી, કપડા વિગેરેનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

છ’રિપાલીત સંઘ દ્વારા શિક્ષણ લઈ રહેલા બાળકો માટે સદકાર્ય થયુ હતું. જીવદયા અનુકંપા કામ પણ થયુ હતું.

Previous articleતમાકુ નિયંત્રણ સ્કવોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ
Next articleરૂા. ૧રપ૩૩૭નું સરભર અંદાજ પત્ર વીપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી પાસ કરવામાં આવ્યું