હિંમતનગર શહેર ના પોલોગ્રાઉન્ડ વિસ્તાર ના મદીના મસ્જીદ રોડ ઉપર ગટર યોજનાની કામગીરી ને લઈ છેલ્લા કેટલાય સમય થી ટ્રાફિક ને અડચણરૂપ ખોદકામ તેમજ રોડ ની બીજી બાજુ સીમેન્ટ ની પાઈપો ના ઢગલા કરી દેવામાં આવતા વાહનચાલકો હાલાકી ભોગવી રહયા છે. ત્યારે તંત્ર ધ્વારા કામગીરી ઝડપી કાયૅવાહી થાય તેમજ ખોદકામ કરેલ નું પુરાણ ઝડપી થાય તેવી વાહનચાલકો ની માંગ ઉઠવા પામી છે.