ખેડુતોને નવી ટીપી સ્કીમની દરખાસ્ત સમજાવવા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

857

આજે તારીખ . ૨૧,૦૨,૨૦૧૯ સવારે અગીયાર થી સાડાબાર સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા નવિ ટી.પી સ્કિમ નંબર ૨૪ દરખાસ્તો સમજાવવા અને પ્રારંભિક સ્કિમ જમીન મોલીક ખેડુંતોને જાણ આપેલ અને ખેડુંતોનો મત જાણેલ આ કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વિભાગના અધીકારીઓ અને આ કાયઁ સોંપેલ એજન્સીના અધીકારી એ ખેડુંતોને આ સ્કિમ વિષે માહિતી આપેલ .

સૌ પ્રથમ વીર શહિદોને શ્રધ્ધાંજલી અપઁણ કરેલ. બાદ ખેડુંત એ જગતનો તાત છે .સૌનો સાથ સૌનો વિકાસની સાથે છે ખેડુંત પરંતું ખેડુંત માટે પોતાની જમીન એ જીવ સરીખી હોય માટે ખેડુંતની વાત સાંભળી નીણઁય કરવો બીજું ખેડુંતનું મકાન , કુવો , ડાર જેવિ વસ્તું જો એ સ્કિમમા આવતી હોય તો શકય હોય તો થોડો ફેરફાર કરવો પરંતું આપણા ખેડુંત ખુશ રહે એ રીતે કાયઁ કરવું એ રીતે અધીકારીને રજુંઆત કરેલ અને ખેડુંતોને જણાવેલ કે આપણે આ સ્કિમમા સહકાર આપવો વિકાસની વાત સાથે રહેવું અને યોગ્ય રજુઆત કરવી.

દરેક ખેડુંત મિત્રોની રજુઆત હતી . કે ખેડુંતની ૪૦% જેટલી જમીન જતી હોય તો ખેડુંતને પણ સરકાર ફાયદો આપેતો સારું અને જે ચિત્રા ગામના લગભગ ખેડુંતો હજું પણ નવિ શરતમાં જમીન છે. તો આ જમીન સ્કિમમા આવિ જાય એટલે જુની શરતમાં ફેરવી આપવા સરકાર સુધી રજુઆત કરવા જણાવેલ.

Previous articleવઢેરા પ્રાથમિક, માધ્યમિક શાળાના વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ
Next articleતમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા પત્રકારોની કાર્યશાળાનું આયોજન