રાજુલા પ્રાંત કચેરીત થા મામલતદાર કચેરી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર રાજુલાના અધયક્ષ સ્થાને મતદાર જાગૃતિ માટે ઈવીએમ વીવીપેટ નિદર્શન રપ રવાના કરવામાં આવ્યો. મામલતદાર કચેરી રાજુલાના જન સેવા કેન્દ્રમાં સ્થાયી ઈવીએમ વીવીપેટ નિદર્શન કક્ષ શરૂ કરવામાં આવ્યો. મતદારોને મતદાન માટે કવી રીતે મત આપવો તેની તાલીમ આપવામાં આવી.