લાખણકા ગામે રાજપુત સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા

1055

ગઢઠા તાલુકાના લાખણકા ગામે  બોટાદ-અમરેલી-ભાવનગર જિલ્લા સમસ્ત રાજપૂત સમાંજ દ્વારા સમુહ લગ્ન યોજવામાં આવ્યા  ગઢડા તાલુકાના લાખણકા ગામે બોટાદ-અમરેલી-ભાવનગર જિલ્લા સમસ્ત રાજપૂત સમાંજ દ્વારા સમુહલગ્ન સમારોહ યોજાયો હતો

તેમા ૨૬ યુગલોએ લગ્નનું આયોજન સ્મસત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું નવ દંપતિઓને દાતા તરફથી કરિયાવર પુરો પાડવામાં આવ્યો હતો  સમુહ લગ્ન માં મુખ્ય મહેમાન અને આગેવાનો દ્વારા નવ દંપતિઓને આર્શિવાદ આપવા માટે એસ.પી.સ્વામી ગુરૂ જગદીશગીરી બાપુ પરમ પૂજ્ય સિતારામ બાપુ સહિત  માવજીભાઈ ડોડીયા કાનભા ગોહિલ વલ્લભભાઈ કટારીયા લક્ષમણભાઇ પરમાર માનભા મોરી, ભાવનાબેન બારડ, હેમરાજ સિંહ ચુડાસમા  માવજીભાઈ કટારીયા  રૈયાભાઇ  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા  આ સમુહ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા માટે હિંમત ભાઇ કટારીયા, શામજીભાઈ બારડ જીણાભાઇ  સૌલંકી પોપટભાઈ હેરમા ભુપતભાઈ વાઢેર રામદેવભાઇ પરમાર ભીખાભાઈ વાઢેર ધીરુભાઈ ચાવડા પ્રભાત સિંહ ગોહિલ ભીખાભાઈ સિંધવ સહિત સમાજ ના યુવાનો વડીલો તમામ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleરાજુલામાં ઈવીએમ, વીવીપેટ નિદર્શન રથ
Next articleસરકાર કોન્ટ્‌્રકટરોને નફો કરાવવા ફિકસ ભાવે ખાનગી વાહનોને કોન્ટ્રાકટ આપે છે – સંજયસિંહ