એમ.કોમ. સેમ-૩માં ટોપ રેન્ક મેળવ્યો

743

ભાવનગર યુનિવર્સ્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ એમ.કોમ. સેમ-૩નું પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ૩ વિદ્યાર્થીનીઓએ ટોપ-૧૦માં રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. આ વિદ્યાર્થીનીઓએ સમગ્ર ભાવનગર યુનિ.માં ત્રીજો રેન્ક – ઈટાલીયા કીનલ, નવમો રેન્ક – અગરિયા કૌસર, નવમો રેન્ક – ગોહિલ નિધિએ મેળવ્યા હતાં.

 

Previous articleમાહી કંપની દ્વારા વધુ ઈન્સેન્ટિવ પ્રાપ્ત કરનાર દૂધ ઉત્પાદકોને સન્માનિત કરાયા
Next articleકતપર ગામના સરપંચ, ઉપસરપંચના ગેરવર્તન સામે રોષ : પો.સ્ટે.માં રજૂઆત