Uncategorized ગઢડા-ઢસા રોડ પરથી અજાણી યુવતીની લાશ મળી By admin - December 23, 2017 1152 ગઢડા-ઢસા રોડ પર ઢસાના ૬૬ કે.વી. સબ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સોએ આશરે ર૦ થી રર વર્ષની વય ધરાવતી યુવતીની હત્યા કરી લાશ દાટી ફરાર થઈ જતા આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે દોડી જઈ લાશને બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.