રાજુલાના ગ્રામ્ય પંથકના રસ્તાઓ બિસ્માર હાલતમાં

628

રાજુલાના બાબરીયાધાર, બર્બટાણા ગામનોર ોડ બિસ્માર હાલતમાં હોય ભાજપના બે પ્રમુખોએ હીરાભાઈ સોલંકીને રજુઆત કરી બાબરીયાધારથી રાજુલા તરફ જતો રોડની સ્થિતિ અતી દયનીય વટે માર્ગુ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

બાબરીયાધાર, ખેરાળી ગામની વચ્ચે રોડમાંથી કાકરીયો પણ નિકળી  ગઈ છે. રોડમાં ખાડા તેમજ  ખડખબચડો હોવાથી ટુ વ્હીલર સ્લીપ થાય તેવી સંભાવના તો આ રોડનું મરારમત કામ જલદીથી થાય તેવી આજુબાજુના ખેરાળી બર્બટાણા વિગેરે ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે. આ બાબતે માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ અને તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરે હીરાભાઈ સોલંકીને રજુઆત કરેલ છે.

 

Previous articleરાજુલાના અતિ પછાત એવા દેવપરા વિસ્તારમાં શિક્ષણની દયનિય સ્થિતિ
Next articleરાજુલા શહેરમાં ટુંક સમયમાં અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નખાશે