વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગૃપ ભાવનગર દ્વારા ૧૬મો સમુહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ જશોનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં યોજાયો હતો જેમાં ૨૪ બટુકોએ શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી સમાજનાં આગેવાનો અને ગ્રૃપનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બટુકયાત્રા નિકળી હતી.