સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા સમુહલગ્ન

942

સમસ્ત કોળી સેવા સમાજ પારૂલ સોસાયટી દ્વારા આજે કોળી સમાજનો ૧૮મો સમુહલગ્ન સમારોહ પારૂલ સોસાયટી ઘોઘારોડ ખાતે યોજાયો હતો. જેમાં યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ સમારોહમાં પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, દિવ્યેશ સોલંકી, રાજુભાઈ સોલંકી, સમાજનાં પ્રમુખ મકાભાઈ ગોહેલ, ભૂપતભાઈ ડાભી સહિત આગેવાનો આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવ. જિલ્લાના ૧,પ૧,૯૧૮ ખેડુતોને રૂા. ૩૦.૩૮ કરોડની સહાયની ચુકવણી
Next articleભારતે ઈંગ્લેન્ડને ૭ વિકેટે હરાવ્યું, સતત ચોથી વનડે સિરીઝ જીતી