ગાંધીનગર ઇન્સિ. ઓફ ટેકનોલોજી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

616

ગાંધીનગર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી (બ્લડ બેંક) સાથે મળીને એક રક્તદાની શિબીરનું આયોજન જીઆઇટી કોલેજ કેમ્પસમાં કર્યું હતુ. ડો.એચ. એન. શાહ સંસ્થાના આચાર્ય એ જાણાવ્યુ હતુ કે સંસ્થા વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ જવાબદાર સંવેદનશીલ નાગરીકોને માટે વર્ગખંડમાં નિયમિત શિક્ષણ ઉપરાંત વર્ષ દરમિયાન પતંગોત્સવ, રમત-ગમત સ્પર્ધા, ટેકનિકલ ફેસ્ટિવલ (ટેચ સ્ટ્રીમ), ઇસ્ન્‌ડીસ્ટ્રીયલ વિઝીટ સેમીનાર એસ.ટી.ટી.પી.એસ., સાંસ્ક્રુતિક ઉત્સવ(ઝાઝબા) વગેરેનું આયોજન કરેલ છે.

Previous articleવેઈટિંગ લિસ્ટ શૂન્ય કરવા શહેરમાં નવા ૫૬૦ સરકારી આવાસ બંધાશે
Next articleશિક્ષણના પડકારો, સમાધાન ઉપર પરિસંવાદનો કાર્યક્રમ