આજના આધુનિક યુગમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યાર આજે જન્મ દિવસની ઉજવણીની કે વિદ્યાર્થીઓને વચ્ચે ભોજન સમારંભ રાખી જન્મ દિવસની ઉઝવણી કરવામાં આવી છે.
વાજા મુકેશભાઈ બી અને વાજા વર્ષાબેન એમ. બન્ને જણા બાળકો વચ્ચે ઉત્સાહભેર આનંદ કરીને જન્મ દિવસની ઉજવણી કરી જાફરાબાદ તાલુકામાં માધ્યમિક શાળા વઢેરાના આચાર્ય જીતેન્દ્રભાઈ તથા સ્ટાફ ગણ અને વઢેરા પ્રાથમિક શાળાના આચાર્ય ચંદુભાઈ વંશ તથા સ્ટાફ ગણ અને વિદ્યાર્થી વચ્ચે વરૂડી માતાજીના ચરણોમાં ભોજન લઈને જન્મદિવસની ઉઝવણી કરી અને તેમના સહ મિત્ર હરેશભાઈ બાંભણીયા તથા વંશ જીવિકાબેન તથા નેહલબેન તથા સવીતાબેન ઉપસ્થિત રહ્યા હતાં.