શહેરનાં નવાપરા વિસ્તારમાં આવેલા ગેરેેજમાં રીપેરીંગ કરવા આવેલી એક સંસ્થાની હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આવેલ એસી પ્લાટમાં બ્લાસ્ટ થતા થોડી વાર માટે વિસ્તારમાં નાસ-ભાગ મચી જવા પામી હતી. એમ્બ્યુલન્સમાં ભારે નુકશાન થયુ હતું જો કે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.