જાફરાબાદનાં રોહીશા ગામે કોળી સમાજનાં સમુહલગ્ન

587

જાફરાબાદના રોહીશા ગામે તળપદા કોેળી સમાજ દ્વારા પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો જેમા ગામની ૪૩ દિકરીઓને કન્યાદાન દેવાયા તેમજ આ સમુહલગ્નોત્સવમાં ગામના ૩૨ વરરાજાઓ બહારગામ પરણવા પણ આ સમુહ લગ્નોત્સવમા જમણવાર સહિત સમાવેશ કરતા સમુહલગ્નોત્સવ સમિતિ રોહીશા સરપંચ વિજાણંદભાઈ વાઘેલા, ભુપતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન છગનભાઈ વાઘેલા, પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી ભાજપ મંત્રી છગનભાઈ મકવાણા, ચીત્રાસર સરપંચ નાથુભાઈ મકવાણા, તાલુકા સદસ્ય હરેશભાઈ ચંદુભાઈ સરપંચ મીતીયાળા, છગનભાઈ ડાભી સરપંચ બલાણા સુકરભાઈ સોલંકી અને દોલુભાઈ સરપંચ ધારાબંદર કાનાભાઈ વાઘેલા, લખમણભાઈ સરપંચ વઢેરા સહિતનું સન્માન કરાયુ હતું.

Previous articleવિહિપે ઘોઘાગેટ ચોકમાં વિજય ઉત્સવ મનાવ્યો
Next articleપશુઓને નિરણઆપી જન્મદિવસ ઉજવતા રાણપુરના સંત ઉત્તમ સ્વામી