મૂળ ભાવનગરની સુપ્રસિદ્ધ કથ્થક ડાન્સર જિજ્ઞા દિક્ષિત ‘કથિકા’ હાલ ઈન્ડિયન એમ્બેસીમાં ‘કથ્થક ટીચર’ તરીકે ભારત સરકાર દ્વારા નિયુક્ત થઈ છે. તાજેતરમાં પોલેન્ડના “દ્બર્ંઙ્ઘૈીર્ડુર્ઙ્ઘદ્બ ષ્ઠેઙ્મેિંઅ ટ્ઠહઙ્ઘ ઉટ્ઠઉીજૌિી” માં ભારતીય સંસ્કૃતિના પ્રસાર અર્થે ‘કથ્થક ડાન્સ ટીચિંગ’નો વર્કશોપ યોજીને ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રચાર-પ્રસારની કરી ભારતનું ગૌરવ વધારી રહી છે.