ગુજરાતમાં એલર્ટ ને પગલે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના થી તકેદારીના ભાગરૂપે રાણપુર પોલીસ દ્વારા રાણપુર શહેર આવેલા તમામ ઓદ્યોગીક એકમો તથા રાણપુર ટાઉન વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી સાથે રાણપુર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનુ સઘન હાથે ચેકીંગ કરવામાં આવ્યા હતી.