રાજાઈ યુવા સમિતિ દ્વારા વિનામુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો

829
bvn1192017-8.jpg

રાજાઈ યુવા સમિતિ દ્વારા સિંધી સમાજના લોકો માટે વિનામુલ્યે રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. રાજાઈ પંચાયત ભવન સિંધુનગર ખાતે યોજાયેલ આ મેડીકલ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleધારાસભ્યના જન્મદિને રક્તદાન કેમ્પનું આયોજન
Next articleકે.પી.એસ. ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો