ચિતલમાં ૫૧મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો

579

ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ  અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા  બીપીનભાઈ દેસાણી જસદણ વાળા ના સહયોગ થી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા  ના હસ્તે કરવામાં આવેલ આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા, ઘનશ્યામભાઈ નાડોદા, છગનભાઈ પટેલ, વગેરે જાહમત ઉઠાવેલ. કાર્યક્રમ નું સંચાલન ઇતેશભાઈ મહેતા  કરેલ.

Previous articleઅલખધણી ગૌશાળાની મુલાકાતે હર્ષ સાગરસુરિશ્વરજી મહારાજ
Next articleગારિયાધારની કે.વી.વિદ્યાલયનો શનિવારે વાર્ષિકોત્સવ ઉજવાશે