વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં ભાવનગર સમાજશાસ્ત્ર ડીપાર્ટમેન્ટ, દ્રારા અને અને કંચન ફાઉન્ડેશન અમદાવાદ તેમજ પચ્છેગામના યુવાનો, વડીલો દ્રારા તારીખ, ૨૮/૦૨/૨૦૧૯, અને ૦૧/૦૩/૨૦૧૯, ના રોજ ગ્રામ જાગ્રુતિ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા મહિલા સશક્તિકરણ, સામાજિક સમરસતા અને ગ્રામ ચેતના માટેના જુદા જુદા પ્રયાસો કરી ગામડામા જાગ્રુતી લાવવાનો પ્રયાસ કરવામા આવે છે. જેમા પચ્છેગામના સરપંચ જયપાલસિંહ ગોહિલ તેમજ આગેવાનો ચંદ્રસિંહ ગોહિલ, નિખિલભાઈ દેસાઈ, ઉપેન્દ્રસિંહ, વિજયરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, લક્કિરાજસિંહ વગેરે ગ્રામજનોના સહયોગથી કાર્યક્મનુ આયોજન કરેલ છે.