સિગ્નેચર-ડે સેલીબ્રેશનની ઉજવણી

654

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિવિધ-ડે સેલેબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.  વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં અભ્યાસની સાથે આણંદ પણ વિદ્યાર્થીનીઓ મેળવી શકે તે હેતુથી વિવિધ-ડે સેલેબ્રશનમાં સિગ્નેચર-ડેની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીનીઓએ સફેદ કપડા પહેરીનેત ેની ઉપર માર્કશ પેન દ્વારા એક બીજાએ સિગ્નેચર કરીને દિવસ ઉજવ્યો હતો.

Previous articleસ્નેહને કયાં સિમાડા હોય છે..?
Next articleરાજુલા કસ્તુરબા વિદ્યાલયની બાળકીઓ કરાટેમાં ચમકી