રાજુલા કસ્તુરબા બાલિકા વિદ્યાલયની બાલિકાઓ દ્વારા કરાટે સ્પર્ધા ર૦૧૯માં અમદાવાદ ખાતે ભાગ લીધો હતો. જેમાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. અને રાજુલા વિસ્તારનું ગૌરવ વધાર્યુ હતું. જેને ર ગોલ્ડ મેડલ અને ર બ્રોન્ઝ મેડલ મેળવી આ વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.