GujaratBhavnagar ભાવ. પબ્લિક સ્કુલને ઈસીએ એવોર્ડ By admin - March 1, 2019 704 શહેરના વઘાવાડી રોડ, સેન્ટ્રલ સોલ્ટ સામે આવેલી ભાવનગર પબ્લીક સ્કુલને રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ એક સમારોહમાં રાષ્ટ્રીય કક્ષાનો ઈસીએ એવોર્ડ એનાયત થયો હતો. આ ગૌરવરૂપ ઘટનાની આજે શાળા ખાતે પત્રકાર પરીષદમાં સંચાલકો દ્વારા માહિતી આપવામાં આવી હતી.