અલ્ટ્રાટેક સિમેન્ટના માઈનીંગનાં વિરોધમાં અન્ન-જળનો ત્યાગ કર્યો

849

અલ્ટ્રાટેક સિમેન્ટ માઈનિંગના વિરોધમાં ર૧ દિવસથી ધરણા પર બેસવા છતા સરકાર તરફથી કોઈ પ્રતિભાવ કે ન્યાય ન મળતા આજ તા. ર૮-ર-ર૦૧૯ને ગુરૂવારથી ભરતભાઈ ભીલે અન્નજળના ત્યાગ અને મૌન સાથે ઉપવાસ ચાલુ કર્યા છે. સાથે બીજા બહેનો પણ ઉપવાસ પર છે. જયા સુધી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માઈનિંગનું કામ બંધના કરે ત્યાં સુધી મક્કમ બની ઉપવાસ પર બેસી રહેશે તેમ જણાવ્યું હતું.

Previous articleસ્વચ્છતા સૈનિક સન્માન સમારોહ
Next articleસિદસરના આધેડની હત્યાના આરોપીને આજીવન કેદ