રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા વર્ષ-૨૦૧૮-૧૯ નું આયોજન રામકૃષ્ણ મિશન.વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય કક્ષાની પરીક્ષામાં બોટાદ જીલ્લા કક્ષાએ આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ની ધોરણ-૧૨ ની વિદ્યાથી ની શિલ્પા માનસંગભાઇ પંચોળીયાએ પ્રથમ કમ પ્રાપ્ત કર્યોહતો. તેમની આ સિદ્ધિ બદલ શાળા ના વહીવટદાર આચાર્ય શાળા નો સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.