રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ઉપર નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ મહેરબાન થયા ૧૧ કરોડ ૯૪ લાખ રૂપિયાના ખર્ચે બનશે. નવા રોડ ત્રણેયય તાલુકાના રોડબ ાબતે હિરાભાઈએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજુઆત કરતા તુરંત તેમણે ૧૧ કરોડ ૯૮ લાખના રોડ મંજુર કી જોબ નંબર પણ જે આપ્યા તે તે ગામોના રોડ આ પ્રમાણે છે. પ્રથમ જાફરાબાદના રોહીસાથી રત્નેશ્વર નોનપ્લાન ૧.૩૦ લાખ નોનપ્લાન તેમજ રાજુલા તાલુકાના કોટડીથી ખાનબાઈ ર.ર૦ (નોનપ્લાન) જીવનારથી મુંજીયાસર ૧.૯૦ લાખ (નોનપ્લાન) મોટાઆગરીયાથી રૂખડબાપુની વાવડી પ૦ લાખ (૭ વર્ષ રીસફેસીંગ) રાજુલાથી ભેરાઈ રોડ ર.૮પ લાખ (૭ વર્ષ રીસફેસીંગ), ઉંટીયાથી ગાંજાવદર ૬૦ લાખ (૧૦ વર્ષ રીસફેસીંગ) ઘાંડલાપરાથી ભાક્ષી દોલતી ૬૦ લાખ (રીસફેસીંગ ૧૦ વર્ષ) ડુંગર એપ્રોચ પ૦ લાખ ૧૦ વર્ષ તેમજ ખાંભા તાલુકાના રબારીનાથી આંબલીયાળા ૬૦ લાખ (કોઝવે) શાણા લાંચીયા રોડ ૬૦ લાખ સીસી રોડને મંજુર કરી જોબકાર્ડ પણ આપી દેતા ત્રણેય તાલુકાની જનતાએ ભાજપના હિરેનભાઈ હીરપરા હિરાભાઈ સોલંકી, ચતેનભાઈ શિયાળ દિનેશદાદા ભોળાભાઈ લામડુરોનો આભાર વ્યકત કરેલ.