રાભડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ની શાનદાર ઉજવણી શાળા છાત્રો દ્વારા વિજ્ઞાનિક શોધ સંશોધન કરતી કૃતિ ઓ રજૂ કરતા બાળકો લાઠી તાલુકા ના રાભડા પરથમીક શાળા માં વિજ્ઞાન દિન ની શાનદાર ઉજવણી કરાય ૨૮ ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષકો નું સુંદર આયોજન બાળ વૈજ્ઞાનિકો ની કૃતિ ઓ નું નિર્દેશન પ્રદર્શન યોજાયું ડો. ચંદ્રશેખર વેંકટરામને સને ૧૯૨૮ ના દીને પ્રકાશ પરાવર્તન ની વિસ્મયકારક ઘટના નિહાળી અને ભૌતિક વિજ્ઞાન માં પ્રકાશ ના કિરણો નો આવિષ્કાર થયો જેને રામન ઇફેક્ટ તરીખે ઓળખવા માં આવે છે
વૈજ્ઞાનિક અભિગમ સાથે નવીનતમ શોધ સંશોધન માટે ઉજવતા રાષ્ટ્રીય વિજ્ઞાન દીને શાળા ના છાત્રાઓ માં વૈજ્ઞાનીક રસ રુચિ વધે અને વિદ્યાર્થી ઓ એ કરેલ પ્રયોગો ને પ્લેટફોર્મ મળે તેવા સુંદર ઉદેશ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દીને રાભડા પ્રાથમિક શાળા માં શાનદાર ઉજવણી કરી વૈજ્ઞાનિક કૃતિ ઓ નું સુંદર નિર્દેશન કરાયું હતું