ઉચૈયા, ભાચાદાર ધારાનાનેશ ૩ ગામ માટે વરસોથી પીવાનું પાણી અનિયમિત મળતુ નથી સમસ્યા હતી ૩ ગામના સરપંચો દ્વારા સાંસદ નારણભાઈ કાચડીયા તથા રવુભાી ખુમાણ હીરાભાઈ સોલંકીને રજુઆત કરવા ખુમાણ હીરાભાઈ સોલંકીને રજુઆત કરતા અમરેલી પાણી પુરવઠા બોર્ડને રજુઆત કરાતા ભેરાઈ ચોકડીથી ભચાદર ખારવા વાળા રોડ થી ૩ ગામ માટે આશરે ૧૫ લાખના ખર્ચે ૩ કિ.મી. પાઈપલાઈન નાખવાનું કામ મંજુર કરવામાં આવેલ આજરોજ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ શહેર ભાજપયુવા પ્રમુખ અશ્વિનભાઈ ખુમામ વીરભદ્રભાઈ સરપંચ છતડીયા પુર્વરાજુલા નગરપાલિકા ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા તખુભાઈ ધાખડા સરપંચ ભચાદર મહેશભાઈ ધાખડા સરપંચ ધારાનાનેસ ઉપસરપંચ દિલુભાી ધાખડા ઉચૈયા તખુભાઈ ધાખડા ભાસદર મહેશભાઈ ધાખડા ઉચૈયા તથા ગામના આગેેવાનો દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યુ છે. ગામની સમસ્યા હંમેશા માટે દુર થશે તથી ૩ ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.