ભારતીય વાયુ સેના ના જાંબાઝ વિગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ને પાકિસ્તાન દ્વારા ભારત સરકારને પરત સોપવા માં આવતા લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે અમરેલી જીલ્લા આરોગ્ય ચેરમેન વિજયભાઇ યાદવ સહિત ગામનાં આગેવાનો યુવાનો વડીલો દ્વારા ફટાકડા ફોડી તેમજ ભારત માતાકી જયના નારા સાથે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. તસવીર : અબ્બાસ મહેતર