સૃષ્ટિ માટે આવશ્યક વન્ય જીવન

1220

ખબર નથી, માણસ તરીકે આપણે સમગ્ર સૃષ્ટિ માત્ર આપણી જ માની બેઠા છીએ. આ સૃષ્ટિ માટે વન્ય જીવન પણ વિશેષ ભાગ છે. સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૩ માર્ચ વિશ્વ વન્યજીવન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગીર વીસ્તારમાં આ વાનર પરિવારને જોઈને લાગે છે કે સૌથી ચંચળ પ્રાણી આમ સમુહમાં શાંતિથી કેવી રીતે બેસી રહ્યા હશે ? માણસને, આપણને, સૌને શાંતિનોકોઈ બોધપાઠ મળે તે માટે!? માનવ જીવન માટે વન્ય જીવન પણ શીખ આપી રહેલ છે.       તસવીર : મુકેશ પંડિત

Previous articleમાળનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
Next articleદે દે પ્યાર દેને લઇને હવે રકુલ પ્રિત આશાવાદી છે