ક્રિસમસ પૂર્વે દેવળોમાં ઝગમગાટ…

968
guj25122017-7.jpg

ખ્રિસ્તી સમાજના પવિત્ર તહેવાર એવા નાતાલ પર્વ (ક્રિસમસ)ની રપ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજયભરની સાથો સાથ ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી સ્થિત સી.એન.આઈ. ચર્ચ તેમજ મિશનરી સ્કૂલોમાં ક્રિસમસની ઉજવણી નિમિત્તે આકર્ષક લાઈટ ડેકોરેશનથી ઝળહળાટ કરવામાં આવ્યો છે. મિશનરી સ્કૂલોમાં તો એક સપ્તાહથી રજા રાખી વેકેશન પાડવામાં આવ્યુ છે. આવતીકાલે નાતાલ નિમિત્તે ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચમાં જઈને પૂજન-પ્રાર્થના કરશે.

Previous articleશપથવિધિ સમારોહને લઇ જબરદસ્ત તૈયારી
Next articleગુસ્તાખી માફ