રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના આગેવાન મહેશભાઈ અડવાણીની વેસ્ટર્ન રેલવે (મુંબઈ) દ્વારા ર વર્ષ માટે DRUCCના કમિટી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
અડવાણીની નિમણુંકને સાંસદ ડો. ભારતીબહેન શિયાળ, ચેમ્બર પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા, ચેમ્બરના પુર્વ પ્રમુખ મહેશભાઈ ભટ્ટ, અરવિંદભાઈ ઠકકર, કિશોર ભટ્ટ (વંદે માતરમ્ સેવા સંઘ) વગેરે આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ વ્યકત કરી અભિનંદન પાઠવેલ.