બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ રાજકોટ ભાવનગર ૪ ટેક્સ હાઇવે રોડ પર રાજકોટ હાઈવે રોડ પર આવેલ પુલ નવો બનાવવામાં આવેલ છે જેમાં બન્યાં ના અમુક દિવસો માં મસ મોટાં ખાડા ઓ ને ગાબડાં પડ્યાં છતાં તંત્ર મોન જોવાં મળી રહું છે..જેને લય ને જનતા માં અનેક સવાલો ઉભાં થાય છે તંત્ર મંજુરી મુજબ કોન્ટેટર અને પેટા કોન્ટેટર દ્વારા બનાવવા મા આવેલ નવો પુલ માં કોન્ટેટર ની અને તંત્રની મીલી ભગત ના કારણે બહોળી સંખ્યામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય ડામર રોડ પર મસમોટા ગાબડાં પડી ગયેલ હોય તેનાં કારણે લાંબા સમયતી વાહન ચાલક અને રાહાદારી ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.તે થી આ રોડ પર નાના મોટા અકસ્માત જેવા કે રંઘોળા નજીક અકસ્માત સર્જાયો હતો જેવાં અનેક અકસ્માત સર્જાય નહીં તે પહેલાં વહેલી તંકે તંત્ર અને પીડબલ્યુડી રોડ વિભાગ દ્વારા પુલ પરનારોડ પર સમારકામ કરવામાં આવે અથવા નવો ડામર પાથરી બનાવવામાં આવે તેવી વાહન ચાલક અને રાહાદારીઓની માંગ ઉઠી છે