ગાંધીનગર ઉત્તરમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાનું રાજપૂત સમાજ, ગાંધીનગર દ્વારા સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ ભવન સેકટર – ૧ર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ ડૉ. સી. જે. ચાવડાનું સમાજવતી સન્માન કર્યુ હતું.